+91-99989 84564
  • મુખ્ય પેજ
  • હેતુ તથા ટ્રસ્ટીમંડળ
  • પ્રવૃતિઓ
  • દવાઓની યાદી
  • ગ્રાહકશ્રીઓ
  • પાંજરાપોળ
  • દાન
  • સંપર્ક


આપ જાણો છો કે, શ્રી મુંબઇ જીવદયા મંડળી ૧૦૮ વર્ષની જીવદયા ક્ષેત્રે કાર્યરત સંસ્થા છે. મંડળીનો મુખ્ય ઉદ્દેશ કતલખાને લઇ જતા જીવોને અભયદાન આપી તેનું પાલન પોષણ કરી નિભાવવાનો છે. આજે અમારૂ ટ્રસ્ટ જીવદયા ક્ષેત્રે અપ્રતિમ સીમા ચિન્હો સ્થાપવા પાંજરાપોળ તરફ દ્ષ્ટિ કરી રહ્યુ છે.

જીવદયા ક્ષેત્રે આ ઉદ્દેશમાં કલગીરૂપ એક નવા સુકૃતનો પ્રારંભ કરવા જઇ રહ્યા છીએ.

શ્રી મુંબઇ જીવદયાના મંડળીના સહકારથી અમોએ એનિમલ કેર સેન્ટર ટ્રસ્ટ ની સ્થાપના કરેલ છે. જેના માઘ્યમે ગુજરાતની જુદી જુદી સંસ્થા – પાંજરાપોળોમાં પશુ પક્ષીઓ માટે ઉચ્ચ કવોલીટીની દવાઓ ખુબજ રાહતદરે આપવી તેવો અમારો શુભ આશય છે. અબોલ પશુ – પક્ષીઓને પણ સારા ખોરાક- પાણીની સાથે સાથે સારી રીતે જીવન જીવી શકે તે માટે સારી દવાની અસર જરૂર પડે છે. અબોલ જીવોની સારવારમાં કયાંય કસર ના રહે તે માટે એકમાત્ર હેતુથી અમોએ એનિમલ કેર સેન્ટર ટ્રસ્ટ શરૂ કરેલ છે.

ટ્રસ્ટીશ્રીઓ

નામપરિચય મો.નં Photo
શ્રી સંજયભાઇ ભરતભાઇ કોઠારી મેનેજીંગ ટ્રસ્ટી મે.ટ્રસ્ટી : શ્રી નવકાર સારવાર કેન્દ્ર ,શ્રી વસ્ત્રાપુર કરિશ્મા શ્વે.મૂ.જૈન સંઘ,હાથીજણ સુબાહુસ્વીમી શ્વે. મૂ. જૈન સંઘ,શ્રી ઝાલાવાડ મૂ.જૈન સમાજ ટ્રસ્ટ,
ટ્રસ્ટી: Sશ્રી મુંબઇ જીવદયા મંડળી, ગુરૂકુલમ, પ્રવચનશ્રુત તિર્થ શંખેશ્વર,સાથ સાથ માઇનોરીટી ટ્રસ્ટ ,શ્રમણ આરોગ્યમ ટ્રસ્ટ Rissios (Research Inst. Of Scientific Secrets)
ચેરમેન : ઇન્ટરનેશનલ હ્યમન રાઇટ્સ એસો., અમદાવાદ વાઇસ પ્રેસિડન્ટ : હિંસા વિરોઘક સંઘ
મેમ્બર : સોસાયટી ઓફ પ્રિવેન્ટન ઓફ ક્રુરીલીટી ટૂ અમદાવાદ ( એસ.પી.સી. એ )
પેટ્રોન: JITO
98250 08693
શ્રી આશિષભાઇ ઘીરૂભાઇ શાહ ટ્રસ્ટી :કચ્છ જૈન સેવા સમાજ ટ્રસ્ટ સભ્ય : એનિમલ વેલફેર બોર્ડ, જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ, પાવર કમિટિ 98250 21143
શ્રી ભુષણભાઇ પ્રમોદભાઇ દોશી મેને.ટ્રસ્ટી:મહેન્દ્ર મેડિસીન 98793 52728

સભ્યશ્રીઓ

નામમો.નં
શ્રીમતી પુર્વીબેન આર શાહ,સભ્ય 98983 47848
શ્રી આશિષભાઇ ડી દોશી,સભ્ય 98795 79951
શ્રી અરૂણભાઇ ઓઝા,સભ્ય 98240 79538
શ્રી એલ.બી.ઠક્કર,સભ્ય 98240 31101
શ્રી ભાવિનભાઇ શેઠ ,સભ્ય 98250 20536
શ્રી દેવેશભાઇ વી દોશી,સભ્ય 98250 22149
શ્રી ડો. વિવેકભાઇ,સભ્ય 84013 63232
શ્રી ભાવેશભાઇ એસ શાહ,સભ્ય 98260 34313
શ્રી દિપકભાઇ રાણપુરા(બરવાળા),સભ્ય 94082 97773
શ્રી મિતલભાઇ એમ ખેતાણી,સભ્ય 98242 21999
શ્રી રાકેશભાઇ એસ શાહ ( વાપી ),સભ્ય 98251 15525

સંપર્ક :


એનિમલ કેર સેન્ટર ટ્રસ્ટ

૪૦૩, નાલંદા એન્કલેઇવ, સુદામા રિસોર્ટની સામે,
પ્રિતમનગર પહેલો ઢાળ, એલિસબ્રિજ,અમદાવાદ
મો : ૬૩૫૪૬ ૨૩૫૧૮, (૦૭૯) ૨૬૫૭૮૧૧૩
All Copyright reserved by Animal Care Center Trust
Home | Trustees | Panjarapole | Gallary | Donation | Contact